________________
મૂળ તથા ભાષાંતર.
,
^
^
જુમા ) ક્ષેત્રના અનુસારથી (grFir) મનુષ્યના (ફિટ્ટિ) દષ્ટિમાર્ગને (પૂર્વ) આ પ્રમાણે એટલે આગળ કહેવાશે તે પ્રમાણે ( હૃતિ ) પામે છે એટલે આટલા દૂર ક્ષેત્રમાં રહેલા ચંદ્ર સૂયાદિકને મનુષ્યો જોઈ શકે છે, તે પ્રમાણ નીચેની ગાથામાં બતાવે છે. (૧૮૨).
ચંદ્ર સૂર્યની સંખ્યા તથા શ્રેણિની સ્થાપના –
નામ
શ્રેણી
ચંદ્ર સૂર્ય
જબૂદ્વીપમાં ૧-૧ ૨-૨ લવણસમુદ્રમાં ૨-૨ ૪-૪ ધાતકીખંડમાં ૬-૬ ૧૨-૧૨ કાલેદધિમાં ૨૧-૨૧ ૪૨-૪ર પુષ્કરાર્ધમાં
| ૩૬-૩૬ ૭૨-૭ર • દ૬– ૬ ૧૩૨-૧૩૨ |
તે જ પ્રમાણ દેખાડે છે – पणसय सत्तत्तीसा, चउंतीससहस्स लक्खइगवीसा। पुखरदीवड्डणरा, पुवेण अवरेण पिच्छंति ॥१८३॥
અર્થ – ૪agવા ) એકવીશ લાખ (રતક સરસ ) ચિત્રીશ હજાર (પગાર) પાંચસો ને (સત્તા ) સાડત્રીશ ૨૧૩૪પ૩૭ જન દૂર રહેલા સૂર્યને (વહીવન) પુષ્કરાર્ધ દ્વીપમાં રહેલા મનુષ્ય (વે) પૂર્વ દિશામાં ઉદય પામતાં અને ( બ) પશ્ચિમ દિશામાં અસ્ત પામતા (પિચ્છતિ) જોઈ શકે છે, કેમકે ત્યાં સૂર્યને ફરવાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. (૧૮૩).
મનુષ્યક્ષેત્રની બહાર રહેલા ચંદ્રસૂર્યાદિકની વક્તવ્યતા કહે છે – णरखित्तबहिं ससिरवि-संखा करणंतरोहिं वा होइ । तह तत्थ य जोइसिया, अचलद्धपमाण सुविमाणा ॥१८॥