________________
શ્રી લઘુક્ષેત્રસમાસ. અર્થ –(પુવાર) દરેક દ્રહની પૂર્વ અને પશ્ચિમ દિશાએ (હિં) દશ યેજન દ્વર (રત) દશ દશ ( જિ ) કાંચન પર્વત છે. તે પર્વતો (વિશાળ) વૈતાઢ્યના કૂટથી (તોત્રગુપમાળા) સળગુણ પ્રમાણવાળા છે એટલે કે વૈતાઢ્યકૂટ પચીશ કેશ ઉંચા, પચીશ કેશ મૂળમાં વિસ્તારવાળા અને સાડાબાર કેશ શિખર પર વિસ્તારવાળી છે. તેને સળગુણ કરવાથી આ કંચનગિરિઓ સો જન ઉંચા, સે જન મૂળમાં વિસ્તારવાળા અને પચાસ જન શિખર ઉપર વિસ્તારવાળા છે. તે (ર) સર્વ મળીને (ડુ ) બસો કંચનગિરિઓ છે. તે આ રીતે-દેવકુર અને ઉત્તરકુરૂમાં મળીને કુલ દશ દ્રહો છે. તે દરેકની પૂર્વ દિશામાં દશ દશ કંચનગિરિ હોવાથી દશને દશે ગુણતાં સો થયા. તે જ રીતે દશે દ્રહોની પશ્ચિમ દિશામાં પણ દશ દશ કંચનગિરિ હોવાથી સે થયા. સર્વે મળીને બસ કંચનગિરિઓ છે. ( ૧૩૫). (આ દશ દશ કંચનગિરિઓને મૂળ વિસ્તાર સો સો જન હોવાથી એકંદર હજાર યોજન થાય. તેટલા દ્રહ લાંબા હોવાથી તે કંચનગિરિઓ મૂળમાં એક બીજાને મળતા (અડતા) છે ને ઉપર જતાં પચાસ એજન હોવાથી ત્યાં પચાસ પચાસ જન છેટા છે.)
સ્થાપના :
કાંચનગિરિ
ઉંચપણું વૈતાત્યકૂટ પ્રમાણ ૨૫ કોશ ગુણકારનો અંક કાંચનગિરિનું પ્રમાણ | ૧૦૦ એજન
મૂળમાં વિસ્તાર શિખરને વિસ્તાર ૨૫ કેશ ૧રા કેશ
૧૬
૧૬
૧૦૦
જન
| ૫૦
જન
હવે જંબૂવૃક્ષને વર્ણવે છે – उत्तरकुरुपुबध्धे, जंबूणय जंबुपीढमतेसु । कोसदुगुच्चं कमि व-ड्डमाणु चउवीसगुणं मैज्झे ॥१३६॥
અર્થ –આ દેવકર ને ઉત્તરકુરૂના મધ્યમાં આવેલી શીતા ને શતદા નદીઓએ બંને ક્ષેત્રના પૂર્વાધ ને પશ્ચિમાધ એવા બે ભાગ પાડેલા છે તેમાંના (૪રર૭પુછે) ઉત્તરકુરૂના પૂર્વાર્ધને વિષે (કંકૂળ ) રક્તસુવર્ણમય (કંgવી) જંબપીઠ છે. તે () છેડાને વિષે ફરતું ( દુધ) બે કોશ ઉંચું (જાડું) છે અને (મિ) અનુક્રમે (માથુ) વધતું વધતું હોવાથી (મ) મધ્યભાગમાં (રાજુf) વીશગુણું ઉંચું છે. એટલે કે બે કેશને ચોવીશે ગુણતાં ૪૮ કેશ થાય તેના જન કરવા માટે ચારે ભાગતાં ૧૨ યોજન મધ્યભાગે ઉંચું (જાડું) છે. (૧૩૬).