________________
૨૮
શ્રી લઘુક્ષેત્રસમાસ,
અર્થ—(મળ) સાઠ જન (વિદુત્તા) પહોળા, (લવચિજી) સવાછ જન (દુ) પહોળા (સિદુવારા) વેદિકાના ત્રણ દ્વાર છે જેને વિષે એવા (ઘા) આ (કું) કુડો () દશ યોજન ઉંડા છે. (પ) એ જ પ્રમાણે (૩vor વિ) બીજા પણ કુડે છે. (વાં તે) પરંતુ તેમાં વિશેષ છે. તે કહે છે. (૫૩. – एसिं वित्थारतिगं, पडुच्च समदुगुणचउगुणटुगुणा । चउसट्ठिसोलचउदो, कुंडा सवे वि इह णवई ॥ ५४ ॥
અર્થ—(8) આ પૂર્વે કહેલા કુડેના (વિસ્થાતિ) ત્રણ પ્રકારના વિસ્તારને એટલે કુંડના વિસ્તારને, દ્વિીપના વિસ્તારને અને વેદિકાના દ્વારના વિસ્તારને (ક) આશ્રીને (૪૩ ) ચોસઠ (વોટ્સ) સેળ, (૨૪) ચાર અને (રો) બે કુડો અનુક્રમે (મ) સરખા, (ટુલુ) બમણું, (રમુખ) ચારગુણ અને ( ગુજ.) આઠગુણ છે. (૬) આ જંબુદ્વીપમાં (સવૅ વિ) સર્વ મળીને (૬) નેવું કુંડે છે. (૫૪). બત્રીશ વિજયની ૬૪ નદીના ૬૪ અને બાર અંતર્નાદીઓના (૧૨) પ્રપાત કુંડ સમજવા નહીં. તે નદીએ તે કુંડમાંથી જ નીકળે છે.
વિસ્તરાર્થ–મહાવિદેહની બત્રીશ વિજયેની (૬૪) નદીઓના ચોસઠ કુડે છે, તેને વિસ્તાર ભરત ઍરવતના કુંડ સરખો છે એટલે કે તે ચોસઠ કુંડ સાઠ જન પહેળા છે, તેના દ્વીપ આઠ યજન પહોળા છે અને વેદિકાના દ્વારે સવાછ યોજન પહોળા છે, તથા હૈમવતની બે નદીઓ, એરણ્યવતની બે નદીઓ અને બાર અંતર્નાદીઓના મળીને જે સેળ કુંડ છે, તેને વિસ્તાર બમણે એટલે સાઠ યોજનને બમણું કરવાથી એક સે ને વિશ જન છે, દ્વિીપને વિસ્તાર આઠને બમણા કરવાથી સોળ જન છે અને વેદિકાનાં દ્વારને વિસ્તાર સવાને બમણું કરવાથી સાડાબાર યોજન છે. તથા હરિવર્ષની બે નદી અને રમ્પકની બે નદીના ચાર પ્રપાત કુંડો છે તેને વિસ્તાર ચારગુણો છે તેથી સાઠને ચારગુણ કરતાં બસો ને ચાળીશ જન કુંડન વિસ્તાર છે, દ્વીપને વિસ્તાર આઠને ચારગણું કરવાથી બત્રીશ જન છે અને વેદિકાના દ્વારને વિસ્તાર સવાછને ચારગુણા કરવાથી પચીશ જન છે. તથા મહાવિદેહમાં બે નદીઓ છે, તેના બે પ્રપાત કુંડને વિસ્તાર આઠગુણ હોવાથી સાઠને આડે ગુણતાં ચારસો ને એંશી યોજના છે, દ્વીપને વિસ્તાર આઠને અઠગુણ કરવાથી ચેસઠ જન છે અને વેદિકાના દ્વારને વિસ્તાર સવાછને આઠગુણ કરવાથી પચાસ યોજન છે. (૫૪)