________________
શ્રી લઘુક્ષેત્રસમાસ.
(૪) એક પલ્યોપમ કાળનું માન (ફુવ૬) થાય છે; તથા (રોહિશોરિ
ઝાર્દિ) દશ કેડાર્કડિ પામે કરીને (નાક) એક સાગરોપમ (જસ્ટિક્સ) કાળનું માન (હોદ ) થાય છે. (૨)
હવે આરાનું પ્રમાણ કહે છે– सागरचउतिदुकोडा-कोडिमिए अरतिगे नराण कमा । आऊ तिदुइगपलिआ, तिदुइगकोसा तणुच्चत्तं ॥ ९३ ॥
અર્થ:– સારતિદુ) સાગરોપમના ચાર, ત્રણ અને બે (કોટિ મિપ) કડાકડિ પ્રમાણ (અતિ) પહેલા ત્રણ આરાને વિષે (વરાળ) મનુ
નું () આયુષ્ય (વા) અનુક્રમે (તિદુપઢિયા) ત્રણ, બે અને એક પલ્યોપમનું હોય છે. તથા (તિવાણા) ત્રણ, બે અને એક કોશ (તપુર) શરીરની ઉંચાઈ હોય છે. એટલે કે-પહેલા આરાનું પ્રમાણ ચાર કેડાર્કડિ સાગરેપમનું છે, બીજો આરો ત્રણ કે ડાકેડિ સાગરોપમને અને ત્રીજો આરો બે કેડાર્કડિ સાગરોપમને છે. મનુષ્યનું આયુષ્ય પહેલા આરામાં ત્રણ પલ્યોપમનું છે, બીજા આરામાં બે પલ્યોપમનું અને ત્રીજા આરામાં એક પલ્યોપમનું છે. પહેલા આરામાં મનુષ્યોના શરીરની ઉંચાઈ ત્રણ ગાઉની છે, બીજા આરામાં બે ગાઉની અને ત્રીજા આરામાં એક ગાઉની છે. (૩)
તે જ ત્રણ આરાને વિષે આહારાદિકનું પ્રમાણ કહે છે– तिदुइगदिहिं तुबरि-बयरामलमित्तु तेसिमाहारो। पिट्ठकरंडा दोसय, छप्पण्णा तद्दलं च दलं ॥ ९४ ॥
અર્થ—(તિદુર્વિહિં) ત્રણ આરાને વિષે અનુક્રમે ત્રણ, બે અને એક દિવસે કરીને (તેકિં) તે મનુષ્યને (તુવજિમિમિg ) તુવેર, બોર અને આમળા પ્રમાણ (1 ) આહાર હોય છે. એટલે કે પહેલા આરામાં મનુષ્યોને ત્રણ દિવસ ગયા પછી ચોથે દિવસે આહારની ઈચ્છા થાય છે. તે વખતે તેઓ તુવેરના કણ જેટલો આહાર કરીને તૃપ્ત થાય છે, એ જ પ્રમાણે બીજા આરામાં બે દિવસ ગયા પછી ત્રીજે દિવસે આહારની ઈચ્છા થાય છે અને બોર પ્રમાણ આહારથી તૃપ્ત થાય છે, એ જ પ્રમાણે ત્રીજા આરામાં એકાંતર દિવસે આમળા પ્રમાણે આહાર કરી તૃપ્ત થાય છે. હવે પહેલા આરાના મનુષ્યોને (
પિતા ) પૃષ્ઠકરંડક (રોલ) બસો ને (છquort) છપ્પન હોય છે, બીજા આરામાં (ત) પૃષ્ઠકરંડક તેથી અર્ધા એટલે એક સો ને અઠ્ઠાવીશ હોય છે, (૪) અને ત્રીજા આરાના મનુષ્યોને પૃષ્ઠકરંડક (રું) તેથી પણ અર્ધા એટલે ચોસઠ હોય છે. (૪)