________________
મૂળ તથા ભાષાંતર.
૪૯
હવે ભરત અને એરવતક્ષેત્રમાં ફરતા કાળચક્રનું સ્વરૂપ કહે છેभैरहेरवए छछअर-यमयावसप्पिणिउसप्पिणीरूवं । परिभमइ कालचकं, दुवालसारं सया वि कमा ॥ ९० ॥
અર્થ–(મા ) ભરત અને ઐરાવત ક્ષેત્રને વિષે ( છછરથમા) છ છ આરામય (અવળવષિી ) અવસર્પિણ અને ઉત્સર્પિણીરૂપ એટલે જ આરા અવસર્પિણીના અને છ આરા ઉત્સર્પિણીના મળીને કુલ (સુવત્રિા ) બાર આરાવાળું (૮૨) એક કાળચક (તથા વિ) નિરંતર અનાદિ અનંત કાળ સુધા (રમા) અનુક્રમે (રિમમ૬) ભ્રમણ કરે છે-ફયો કરે છે. (૯૦).
હવે આરાનાં નામ કહે છે – सुसमसुसमा यः सुसमार, सुसमदुसमा यर दुसमसुसमा यः । दुसमा य५ दुसमदुसमाए, कमुक्केमा दुसु वि अरछकं ॥ ९१ ॥
અર્થ– તુ શિ) બન્નેને વિષે એટલે અવસર્પિણી અને ઉત્સર્પિણને વિષે (કુમા) કમે કરીને અને ઉત્ક્રમે કરીને ( છ) છ છ આરા હોય છે, તેનાં નામ આ પ્રમાણે-(ગુમકુમા) પહેલે સુષમસુષમ નામને આ છે ૧, (૨) તથા (કુરમા) બીજે સુષમ નામનો આરો છે ૨, (કુરમદુરા ) ત્રીજો સુષમદુષમ નામનો આરે છે ૩, ૨) અને (ટુરમપુરમા) ચોથો દુષમસુષમ નામનો આરે છે ૪, (૨) અને (ટુલમાં) પાંચમો દુષમ નામને આ છે ૫, (૨) તથા (સુરમદુરા ) છઠ્ઠો દુષમદુષમ નામનો આરે છે . આ અનુકમે અવસર્પિણીને છ આરા છે અને ઉત્કમે એટલે છેલ્લેથી ગણતાં ઉત્સર્પિણના પણ તે જ નામના છ આરા છે એટલે કે દુષમદુષમ ૧, દુષમ ૨, દુષમસુષમ ૩, સુષમદુષમક, સુષમ છે અને સુષમસુષમ ૬. તેમાં અવસર્પિણું એ પડતો કાળ છે અને ઉત્સર્પિણી એ ચડતો કાળ છે. આ બારે આરા મળીને એક કાળચક્ર કહેવાય છે. (૧)
હવે સાગરોપમ કાળનું માન કહે છે – पुव्वुत्तपल्लिसमसय-अणुग्गहणा णिट्ठिए हवइ पलिओ। दसकोडिकोडिपलिए- हिं सागरो होइ कालस्स ॥ ९२॥
અર્થ:–(પુવ્રુત્તપgિ) પૂર્વે કહેલો જે પલ્ય એટલે અસંખ્યાતા રેમના અણુવડે એક જનપ્રમાણ ભરેલે પત્ય, તેમાંથી (રમત) સો સો વર્ષે ( ) એક એક અણુ ગ્રહણ કરવાથી (દ્િs) તે પલ્ય ખાલી થાય ત્યારે