________________
મૂળ તથા ભાષાંતર.
૫૩
() મનુષ્યના ચોથા ભાગના આયુષ્યવાળા હોય છે. (નાઇ) બકરા, ઘેટા વિગેરે ( ૩Éવા ) મનુષ્યના આઠમા ભાગના આયુષ્યવાળા હોય છે. (કોમદિવરા ) બળદ, પાડા, ઉંટ, ગધેડા વિગેરે (vira) મનુષ્યના આયુષ્યના પાંચમા ભાગના આયુષ્યવાળા હોય છે. (રાજા) કુતરા, વરૂ, ચિત્તા વિગેરે (રમા ) મનુષ્યના આયુષ્યના દશમા ભાગના આયુષ્યવાળા હોય છે. (શા) ઈત્યાદિ (તિપછાત વિ) તિર્યંચોનું પણ આયુષ્ય (જં) પ્રાયે કરીને (શ્વાનgg) સર્વ એટલે છએ આરાને વિષે (સાદિષ્ઠ) સમાન એટલે મનુષ્યના આયુથી ઉપર જણાવેલા અંશ પ્રમાણ છે. તથા (તફાતિ) ત્રીજો આરો કાંઈક શેષ રહે ત્યારે ( ર ) કુલકરની, () નીતિની, (લિr) તીર્થકરની અને (ધા ) ધર્મ, અગ્નિ વિગેરેની (પૂ) ઉત્પત્તિ થાય છે. (૯૮-૯૯).
હવે આરાને આશ્રીને પહેલા અને છેલ્લા તીર્થંકરની ઉત્પત્તિ કહે છેकालदुगे तिचउत्था-रगेसु एगूणणवइपक्खेसु । सेसि गएK सिझं-ति हुंति पढेमंतिमजिणिंदा ॥१०॥
અર્થ –(ાસ્ટ) બન્ને કાળને વિષે એટલે અવસર્પિણી અને ઉત્સર્પિણીને વિષે (તિરથાણુ) ત્રીજા અને ચોથા આરાના (gTaggy) નેવ્યાસી પખવાડીયા (હિ) બાકી રહે ત્યારે અને (ાપણું) જાય ત્યારે (દ્ધતિમક્ષિળિયા) પહેલા અને છેલ્લા તીર્થકર (હિતિ)સિદ્ધિપદને પામે અને (હૃતિ) જન્મ પામે એટલે કે–અવસર્પિણીમાં ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયા બાકી રહે ત્યારે પહેલા તીર્થકર સિદ્ધિપદને પામે અને ચોથા આરાના નેવ્યાશી પખવાડીયા બાકી રહે ત્યારે છેલ્લા તીર્થકર સિદ્ધિપદને પામે તથા ઉસપિણને વિષે ત્રીજા આરાના નેવ્યાસી પખવાડીયા જાય ત્યારે પ્રથમ તીર્થકર જન્મ અને ચોથા આરાના નેવ્યાશી પખવાડીયા જાય ત્યારે છેલા તીર્થકર જન્મ. (૧૦૦).
સ્થાપના –
અવસર્પિણી ત્રીજા આરાના ૮૯૫ખવાડીયા શેષ રહે ત્યારે પ્રથમ જિનેશ્વર સિદ્ધ થાય અવસર્પિણી ચોથા આરાના ૮૯પખવાડીયા શેષ રહે ત્યારે છેલ્લા જિનેશ્વર સિદ્ધ થાય ઉત્સર્પિણી ત્રીજા આરાના ૮૯૫ખવાડીયાવ્યતીત થાય ત્યારે પહેલાજિનેશ્વર અને ઉત્સર્પિણી ચોથા આરાના ૮૯ પખવાડીયા વ્યતીત થાય ત્યારે છેલ્લા જિનેશ્વર જન્મ
હવે ચોથા આરાનું સ્વરૂપ કહે છે –