________________
મૂળ તથા ભાષાંતર.
૫૫
( વડુમ9) ઘણાં માછલાં એટલે જળચરોવાળી અને (રવિદ ) ચક્રની ધારા જેવડા પ્રવાહવાળી (વંડ) ગંગા, સિધુ, રક્તા અને રક્તવતી નામની ચાર નદીઓ રહેશે તેના (પgિ ) બન્ને બાજુના તટને વિષે (ઇવ વ) નવ નવ બિલો છે. (વિટાવ) એ પ્રમાણે સર્વ મળીને બિલ (કટિણથં ) એક સે ને ચુમાળીશ થાય છે. એટલે કે દક્ષિણા ભરતક્ષેત્રમાં ગંગા ને સિંધુ એ બે નદીઓના ચાર તટ છે અને એ જ પ્રમાણે ઉત્તરાર્ધ ભારતમાં પણ તે બે નદીઓના ચાર તટ છે, બને મળીને આઠ તટ થયા. તે દરેક તટે નવ નવ બિલો હોવાથી નવને આડે ગુણતાં બહેતર બિલ ભરતક્ષેત્રના એટલે એક વૈતાઢ્યના થયા. એ જ પ્રમાણે એરવતક્ષેત્રમાં એક વૈતાઢ્ય છે. તેની બે નદીઓના પણ આઠ તટ થાય અને તેને નવે ગુણતાં ૭ર થાય. સર્વ મળીને જબૂદ્વીપને વિષે ૧૪૪ બિલો છે. (૧૪)
હવે છઠ્ઠા આરામાં મનુષાદિકનું સ્વરૂપ કહે છે – पंचमसमछट्ठारे, दुकरुच्चा वीसवरिसआउ रा । मच्छासिणो कुरूवा, कूरा बिलवासि कुगइगमा ॥१०५॥
અર્થ –(ઉમરમ) પાંચમા આરાની જેટલા એટલે એકવીશ હજાર વર્ષના પ્રમાણવાળા (છા) છઠ્ઠા આરામાં (MI) મનુષ્યો (ફુવા ) બે હાથ ઉંચા હોય છે, (વલવત્રિક) વીશ વર્ષના આયુષ્યવાળા, (મચ્છાતિ) મત્સ્યનો આહાર કરનારા, (કુવા) ખરાબ રૂપવાળા, (Q1) ક્રૂર અધ્યવસાયવાળા, (વિસ્ટવરિ) બિલમાં વસનારા અને છેવટ મરીને ( મા) નરક અને તિર્યંચરૂપ કુગતિમાં જનારા હોય છે. (૧૫)
जिल्लज्जा णिवसणा, खरवयणा पिअसुआइठिइरहिआ। થો છવરિરામ, દુવા વસુઝા જ ન્હા
અર્થ:–તથા તે છઠ્ઠા આરાના મનુષ્ય (ળિg iા) લજજારહિત (ઉળવણTI) વસ્ત્રરહિત-નગ્ન, (રાય) કઠોર વચન બોલનારા, (પિમપુનg) પિતા પુત્ર વિગેરેની (
હિના ) સ્થિતિ-મર્યાદારહિત એટલે પિતાપુત્ર, સ્ત્રીપુરૂષ, ભાઈબેન વિગેરેની મર્યાદા વિનાના, સ્વતંત્ર વર્તણુકવાળા થશે અને (થો) સ્ત્રીઓ (જીવતિભા) છ વર્ષની વયે ગર્ભને ધારણ કરનારી,(હુ વા ) અતિ દુ:ખે કરીને ગર્ભને પ્રસવ કરનારી (૧) અને (વહુલુ) ઘણાં છોકરાંવાળી હોય છે. (૧૬)
હવે સંપૂર્ણ કાળચક કહે છે –