________________
પર
શ્રી લઘુક્ષેત્રસમાસ. पाणं १ भायण २ पिच्छण ३, रविपह४ दीवपह५कुसुम६ माहारो। भूसण ८ गिह ९ वत्थासण १०, कप्पदुमा देसविहा दिति ॥१७॥
અર્થ - રવિ) આ દશ પ્રકારના ( ઘુમા ) કલ્પવૃક્ષે (હિંતિ) અનુક્રમે આ મનવાંછિત વસ્તુઓ આપે છે, તે કહે છે-(સેલિ) તે યુગલિક મનુષ્યોને (મત્તા) મતંગ નામના કલ્પવૃક્ષો (m) દ્રાક્ષાપાન વિગેરે પીવાની વસ્તુ આપે છે ૧, (મિit) ભંગ નામના કલ્પવૃક્ષે (મીયા) સુવર્ણના થાળ, વાટકા વિગેરે પાત્ર આપે છે ૨, (હિ ) સૂર્યાગ નામના કલ્પવૃક્ષ (પિછા) વાજિત્ર સહિત બત્રીશ પાત્રબદ્ધ નાટક વિગેરે દેખાડે છે ૩, (૬) તિરંગ નામના કલ્પવૃક્ષે રાત્રે પણ (વિપદ) સૂર્યના ઉદ્યોત જેવી પ્રજાને પ્રગટ કરે છે ૪, (વ) દીપાંગ નામના કલ્પવૃક્ષ (વદ) ઘરની અંદર દીવાની જેવી પ્રભાને પ્રગટ કરે છે પ, (ચિત્ત) ચિત્રાંગ નામના કલ્પવૃક્ષો (કુકુમ) વિચિત્ર જાતિના પંચવર્ણન સુગંધી પુષ્પ તથા માળા વિગેરે આપે છે ૬, (ચિત્ત) ચિત્રસાંગ નામના કલ્પવૃક્ષ (૩ ) મનોહર ષડ્રસ મિષ્ટાન્નાદિક આહારને આપે છે ૭, (મળા ) મણિતાંગ નામના કલ્પવૃક્ષો (મૂલા) મણિ, મુકુટ, કુંડળ, કેયૂર વિગેરે આભૂષણેને આપે છે ૮, ( 1) ગેહાકાર નામના કલ્પવૃક્ષે (શિ) વિચિત્ર પ્રકારની ચિત્રશાળા વિગેરે સહિત સાત માળના, પાંચ માળના અને ત્રણ માળના વિગેરે ઘરોને આપે છે ૯, તથા ( થા) અનિયત નામના ક૫વૃક્ષ (વસ્થાના) દેવદુષ્ય વિગેરે વસ્ત્રો અને ભદ્રાસન વિગેરે આસન તથા શસ્યા વિગેરે આપે છે. (૯૬-૯૭)
હવે સર્વ આરાઓને વિષે તિર્થના પણ આયુષ્યના પ્રમાણને બહાળતાએ કહે છે –
मणुआउसम गयाई, हयाइ चउरंसजाइ अटुंसा । गोमहिसुट्टखराई, पणंस साणाइ दसमंसा ॥९८ ॥ इच्चाइ तिरच्छाण वि, पायं सवारएसु सारिच्छं । तइआरसेसि कुलगर-णयजिणधम्माइ उप्पत्ती ॥१९॥
અર્થ–મધુમાડમ ) મનુષ્યના આયુષ્યની જેટલા આયુષ્યવાળા (ાર્જ) હાથી, સિંહ, અષ્ટાપદ વિગેરે હોય છે. (યાદ) ઘેડા, ખચ્ચર વિગેરે
૧ દિવસે પણ ત્યાં પ્રકાશ તેનો જ છે. સૂર્ય તે કલ્પવૃક્ષના આચ્છાદનથી દેખાતે જ નથી. ૨ અનન્ન એવું પણ નામ છે.