________________
૩૦
શ્રી લઘુક્ષેત્રસમાસ. હવે તે નદીઓને વિસ્તાર તથા ઉંડાપણું કહે છે• धुरि कुंडदुवारसमा, पंजते देसगुणा ये पिहुँलत्ते ।
संवत्थ महणईओ, वित्थरपण्णासभागुंडा ॥ ५७ ॥
અર્થ–સર્વ નદીઓ (ર) પ્રથમ નીકળતાં (કું ધુવારણમા) કુંડના દ્વારની જેટલા વિસ્તારવાળી હોય છે. ( ૨) અને (ક) છેડે (વિદુ ) પૃથુપણામાં એટલે વિસ્તારમાં (gl) દશગુણ થાય છે. જેમકે ભરત અને એરવતની ચાર નદીઓને કુંડના દ્વાર પાસે સવાછ જનને વિસ્તાર છે, તે છેવટે સમુદ્રને મળે ત્યારે દશગુણે વિસ્તાર થવાથી સવાછને દશે ગુણતાં સાડીબાસઠ જનને વિસ્તાર થાય છે. તે જ રીતે બત્રી વિજયેની ચેસઠ નદીએને પણ આ જ પ્રમાણે આદિ અને અંતને વિસ્તાર જાણ, તથા હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રની ચાર નદી અને મહાવિદેહક્ષેત્રમાં આવેલી બાર અંતરનદી મળી કુલ સેળ નદીઓને આદિ વિસ્તાર સાડાબાર જન અને છેડે દશગુણે કરવાથી એક સો ને પચીશ એજન થાય છે. તથા હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રમાં ચાર નદીઓ છે, તેને વિસ્તાર આદિમાં પચીશ જન છે. તેને દશગુણો • કરતાં બસે પચાસ જનને અંતે વિસ્તાર છે. તથા મહાવિદેહ ક્ષેત્રની બે નદીઓને આદિ વિસ્તાર પચાસ જન છે, તેને દશે ગુણતાં છેડે પાંચસે લેજનને વિસ્તાર થાય છે. (સવરણ) સર્વત્ર (મur) મેટી નદીઓ સર્વે (વિત્થાપરમાણ૩) વિસ્તારથી પચાસમે ભાગે ઉંડી હોય છે. જેમ ગંગા વિગેરે વિસ્તાર આદિમાં સવાછ યેાજન છે ત્યાં પચાસે ભાંગતાં અર્ધ કેશ ઉંડી છે એમ જાણવું. તથા છેડે સાડી બાસઠ જનને વિસ્તાર છે ત્યાં તેને પચાસે ભાંગતાં સવા જન ઉંડી છે એમ જાણવું. એ જ પ્રમાણે સર્વ નદીઓ વિષે જાણવું. (૫૭ )
સ્થાપનાઃ
૬રા
નદીઓ | આદિ વિસ્તાર અંત વિસ્તાર | આદિમાં ઉંડી છેડે ઉંડી
યોજન જન | જન જન ભરત-ઐરાવત ને ૩૨ વિજયેની મળીને ૬૮
8 (ા કોશ) ૧ (પકેશ) હેમવત-ઐરણ્યવતનીને અંતરનદી મળીને ૧૬
૧૨૫ (૧ કોશ) રા (૧૦ કેશ) હરિવર્ષ-રમ્પકની -૪
૨૫૦ બા (૨ કેશ) (ર૦ કેશ) મહાવિદેહક્ષેત્રની -૨
૫૦૦ ૧ (૪ કેશ) ૧૦ (૪૦ કેશ)