________________
મૂળ તથા ભાષાંતર.
૨૫
હવે તે દ્વારમાંથી નીકળતી નદીઓ કહે છે – गंगा सिंधू रत्ता, रत्तवई बाहिरं णइचउकं । વહિપુવાવર–વિથ વદ ગિરિત્તિ ૪૮
અર્થ–ભરતક્ષેત્રમાં (1) ગંગા નદી અને (હિ) સિંધુ નદી છે, તથા એરવતક્ષેત્રમાં (ત્તા) રક્તા અને સત્ત) રક્તવતી એ નામની બે નદીઓ છે. આ (gas) ચાર નદીઓ (વાહિ૪) બાહ્ય કહેવાય છે. વળી તે ચારે નદીઓ (વહિવા) બાહ્યાદ્રહના એટલે પદ્ધ અને પુંડરીક એ બે દ્રહના (પુવાવા)પૂર્વ અને પશ્ચિમ દ્વારની જેટલા એટલે સવાછ જન (હિત્ય) વિસ્તારવાળી નીકળે છે અને (જિરિસિદ) હિમવંત અને શિખરી એ બે પર્વત ઉપર પણ તેટલા જ વિસ્તાર (વડ) વહે છે. (૪૮).
હવે બે ગાથાઓ કરીને તે નદીઓની ગતિ કહે છે– पंच सय गंतु णिअगा-वत्तणकूडाउ बहिमुहं वलइ । पैणसयतेवीसेहि, साहिअतिकलाहिं सिंहराओ ॥ ४९॥ णिवडइ मंगरमुहोवम-वयरामयजिभिआइवयरतले । णिअगे णिवायकुंडे, मुत्तावलिसमप्पवाहेण ॥ ५० ॥
અર્થ –આ ચાર નદીઓ દ્રહના દ્વારથી (વંજ ) પાંચ સો જન સુધી પર્વતના શિખર ઉપર દ્વારની સન્મુખ પૂર્વ અને પશ્ચિમદિશા તરફ (7) જઈને પછી (વિપકા) પોતાના નામવાળા આવર્તન કૂટથી એટલે ગંગાવર્તનફૂટ, સિંધ્યાવર્તનકૂટ, રક્તાવર્તનકૂટ અને રક્તવત્યાવર્તનકૂટથી (ાદિમુદ્દે) બાહ્ય એટલે ભારત અને એરવતક્ષેત્રની સન્મુખ (ર૬) વળે છે. તે વખતે પર્વતના મધ્યભાગથી બહાર આવતાં તે નદીઓ પર્વત ઉપર કેટલા જન ચાલે? તે કહે
– વિદા) તે નદીઓ પર્વતના શિખર ઉપર (ઉપાસચવી€િ) પાંચસો ત્રેવીશ જન અને (હતિકાર્દિ) કાંઈક અધિક એવી ત્રણ કળા આટલું પર્વત ઉપર ચાલે છે. આ પ્રમાણુ શી રીતે આવે? તે કહે છે.એ બંને પર્વતને વિસ્તાર એક હજાર બાવન જન અને બાર કળા છે. તેમાંથી નદીનું મુખ સવાછ જન બાદ કરીએ ત્યારે બાકી એક હજાર તાલીશ જન અને ઉપર પ જનની પિાણીપાંચ કળા બાર કળામાંથી બાદ કરતાં સવાસાત કળી રહે. તેનું અર્ધ કરીએ ત્યારે પાંચ સો ત્રેવશ એજન અને સાડીત્રણ કળાથી કાંઈક અધિક એટલું પ્રમાણુ આવે છે. (૪૯). પોતપોતાના નામના કૂટથી દૂર રહીને વળી જાય છે.