________________
૨૪
શ્રી લઘુક્ષેત્રસમાસ. દિશાએ ત્રણ દ્વાર છે. (વાતિ ) તે ત્રણ દ્વાર પણ (રિલિ) પોતાની દિશાના (રમા) દ્રહના પ્રમાણથી (સિમાલાપમાળ ) એંશીમા ભાગના પ્રમાણવાળા છે. એટલે કે પૂર્વ અને પશ્ચિમ દિશાએ દ્રહનું પ્રમાણ પાંચ સે ૫૦૦ એજન છે, તેને એંશીએ ભાંગવાથી સવા છ ૬ જન આવે છે. એટલે તે બે દિશાના દ્વાર સવા છ એજનના છે, તથા મેરૂની દિશાએ દ્રહનું પ્રમાણ એક હજાર ૧૦૦૦ યોજના છે, તેને એંશીએ ભાંગવાથી સાડાબાર ૧૨ જન આવે છે. એટલે તે દિશાના દ્વારને વિસ્તાર સાડાબાર યોજન છે. તે ત્રણે દ્વારે ( vi) તરણ સહિત એટલે તોરણવડે ભૂષિત છે, તથા (નિયu) તે કારમાંથી નદી નીકળેલી છે. (૪૬).
બાકીના ચાર દ્રહનાં કારો કહે છે – जामुत्तरदारदुर्ग, सेसेसु दहेसु ताण मेरुमुहा । सदिसि दहासिअभागा, तयध्धमाणा य बाहिरिया॥४७॥
અર્થ –(સેલેડુ ) બાકીના (હેતુ) ચાર દ્રહને વિષે (શાપુરા) દક્ષિણ અને ઉત્તર દિશાએ ( ) બે બે દ્વાર છે. કુલ આઠ દ્વાર છે. (તા) તે દ્વારોમાં જે (મેહ) મેરૂની સન્મુખ દ્વારો છે તે (વિહિ) પિતાની દિશાએ (સિમાના) દ્રહના પ્રમાણથી એંશીમે ભાગે છે. એટલે કે મધ્યના બે દ્રઢ મહાપદ્મ અને મહાપુંડરીકનું મેરૂદિશાતરફનું પ્રમાણે બે હજાર (૨૦૦૦) જન છે, તેને એંશીએ ભાંગતાં પચીશ ૨૫ પેજન આવે છે, એટલે તે દ્વાર ૨૫ પેજનના છે, તથા આત્યંતરના બે દ્રહ તિગિચ્છ અને કેશરીનું મેરૂદિશા તરફનું પ્રમાણુ ચાર હજાર
જન છે, તેને એંશીએ ભાંગતાં ૫૦ એજન આવે છે. એટલે તે દ્વાર ૫યોજનના છે. (૩) તથા (તમાળા) તેનાથી અર્ધપ્રમાણવાળા (વાિિા ) બાહ્યદ્વાર એટલે દક્ષિણ દિશાના દ્વારે છે અર્થાત જ્યાં મધ્યના દ્વારે પચીશ ૨૫ જન છે ત્યાં બાહી દ્વારે સાડાબાર ૧ર જન છે અને જ્યાં મધ્ય દ્વારે પચાસ ૫૦ જન પ્રમાણ છે ત્યાં બાહ્ય દ્વાર પચીશ ૨૫ યોજન છે. (૪૭). સ્થાપના –
દ્રહનો નામ
પૂર્વદ્વાર વિ-પશ્ચિમઢાર વિ.ઉત્તરદ્વાર વિ-દક્ષિણદ્વાર વિ. સ્તાર જન સ્તાર જન સ્તાર જન સ્તાર જન
૧૨
૧૨
૨૫
૧૨
૧ પદ્મદ્રહ ૨ પુંડરીકદ્રહ ૩ મહાપદ્મદ્રહ ૪ મહાપુંડરીકદ્રહ ૫ તિગિચ્છદ્રહ ૬ કેશરીક્રુહ
3