________________
મૂળ તથા ભાષાંતર.
એક જંબદ્વીપ છે તેમ બીજા પણ અસંખ્ય જબૂદ્વીપ છે, તથા આ એક એક નામવાળા અસંખ્ય દ્વીપસમુદ્રો અને ત્રિપ્રત્યવતારવાળા દ્વીપસમુદ્રો(વાવ ૨) યાવત્ (સૂરવમાં જિ) સૂરાભાસ નામને દ્વિીપે અને સમુદ્ર આવે ત્યાં સુધી જ છે, ત્યારપછી ત્રિપ્રત્યવતારવાળા દ્વીપસમુદ્ર નથી, (૮).
तत्तो देवे नागे, जक्खे भूए संयंभुरमणे अ । - ऎए पंच वि दीवा, इगेगणामा मुणेअवा ॥९॥
અર્થ—(તો) ત્યારપછી એટલે સૂરવરાવભાસ નામના દ્વીપ અને સમુદ્ર પછી (2) દેવ નામને દ્વિપ, (ન) નાગ નામને દ્વિીપ, (૪ )યક્ષદ્વીપ, (મૂ9) ભૂતદ્વીપ (૩૪) અને ( મુરમ) સ્વયંભૂરમણદ્વીપ,(w) આ (ત્ર વિ) પાંચ નામના (વિ) દ્વીપ ( મા) એક એક નામના જ (મુળેશ્વા ) જાણવા. (૯). ( એ દરેકની વચ્ચે તે તે નામના સમુદ્રો જાણવા)
અહીં સુધી એકલા કોપની જ વાત છે. હવે સમુદ્રના નામે કહે છે – पढमे लवणे बीए, कालोअहि सेसएसु सवेसु । दीवसमनामया जा, संयंभुरमणोदही चरमो ॥१०॥
અર્થ:-(બે) પહેલા દ્વીપ ફરતે (કવળો) લવણ સમુદ્ર છે. (થી) બીજા દ્વીપ ફરતો ( દિ) કાલોદધિ નામે સમુદ્ર છે, ( પણુ) બાકીના ( g) સર્વ દ્વીપોની ફરતા ( તમામયા) દ્વીપસમાન નામવાળા સમુદ્રો છે. જેમકે પુષ્કરવર દ્વીપ અને પુષ્કરવર સમુદ્ર વિગેરે. (ક) યાવત્ (7 ) છેલ્લો (સયંમુડમો) સ્વયંભૂરમણદ્વીપ ફરતો સ્વયંભૂરમણ નામે સમુદ્ર છે. (૧૦). - હવે તે સમુદ્રોને રસ કે હેય? તે કહે છે: ' बीओ तइओ चरमो, उदगरसा पढमचउत्थपंचमगा। छट्ठो वि सनामरसा, इक्खुरसा सेंसजलनिहिणो॥११॥
અર્થ (થી) બીજે કાલેદધિ, (તો) ત્રીજો પુષ્કરવોદધિ અને (ર) છેલ્લે સ્વયંભૂરમણોદધિ આ ત્રણે સમુદ્રો (સવા ) જળના જ રસવાળા એટલે શુદ્ધ જળવાળા છે. (માત્થપા ) પહેલો લવણુ સમુદ્ર, ચોથો વારૂણુંવર સમુદ્ર, પાંચમે ક્ષીરવર સમુદ્ર અને (છ વિ) છઠ્ઠો વૃતવર સમુદ્ર આ ચારે સમુદ્રો (રામરા)પિતપતાના નામની સમાન રસવાળા છે. (સેવાનિળિ) બાકીના સર્વે સમુદ્રો (રઘુરા) શેરડીના રસ જેવા રસવાળા-પાણુવાળા છે. (૧૧). -