________________
મૂળ તથા ભાષાંતર. अटुच्चचउसुवित्थर-दुपाससक्कोसकुड्डदाराहि । पुवाइमहड्डिअ-देवदारविजयाइनामाहिं ॥ १७ ॥ णाणामणिमयदेहलि-कवाडपरिघाइदारसोहाहिं। ... जगईहिं ते सवे, दीवोदहिणो परिक्खित्ता ॥१८॥
અર્થ–તે સર્વે દ્વીપ અને સમુદ્રો જગતીવડે પરિવરેલા છે એમ અઢારમી ગાથા સાથે સંબંધ કરે. તે જગતીના જ વિશેષણ આપે છે--તે જગતી (વાર્દિ) વજમય છે, તથા (વિલિમિન્સનમુહિં) જેને મૂળ વિસ્તાર પોત પોતાના દ્વીપ અને સમુદ્રના વિસ્તારના પ્રમાણની અંદર ગણેલો છે એવી, તથા ( હિં) તે જગતીએ આઠ યજન ઉંચી છે, તથા (વાવડમૂડવાિઉિં) મૂળમાં બાર જન અને ઉપર ચાર જન વિસ્તારવાળી એટલે જાડી છે. (૧૩). તેમાં (વિત્યા દુધિ ) મૂળ અને ઉપરના બન્નેના વિસ્તારને વિલેષ કરે એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. જે શેષ (બાકી) રહે તેને (જોમિત્ત) ઉંચાઈની સંખ્યાવડે ભાંગવા. ભાગમાં જે આવે તેટલું પ્રમાણ ઉપર ચડતાં જાડાઈમાં (જે) ઘટતું જાય અને ઉપરથી નીચે ઉતરતાં તેટલું પ્રમાણ (ચ દ) વધતું જાય. જેમકે જગતીની જાડાઈ મૂળમાં બાર યોજન છે અને ઉપરની જાડાઈ ચાર જન છે તેથી બારમાંથી ચાર બાદ કરતાં બાકી આઠ રહે છે. તેને ઉંચાઈના આઠ જનવડે ભાગતાં ભાગમાં એક આવે છે. તેથી ઉપર ચડતાં એક એક પેજને એક એક જન જાડાઈમાં ઘટે છે અને ઉપરથી નીચે ઉતરતાં એક એક પેજને એક એક જન જાડાઈમાં વધે છે. તેનું યંત્ર નીચે પ્રમાણે – ઉંચાઈના જન ઉપર ચડતાં જા- | ઉપરથી ઉતરવાના નીચે ઉતરતાં લભ્ય ડાઈના જન
જન એવી જાડાઈના યોજના મથાળે
vowym
x 2 + 9 » અ ૨ ૨ ૨
૧ 6 ૮ - ૦ ૦ ૦
તળીએ