________________
શ્રી લઘુક્ષેત્રસમાસ. અર્થ-( તિgિવાઈબ્રુત્તેિ ) એક રાજપ્રમાણ તિછક્ષેત્રને વિષે (મiરીવેદીક) અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. (તે હવે ) તે સર્વે (૩રપસ્ટિમgવીરોહિશોરીતમ તુષા) પચીશ કેડીકેડી ઉદ્ધાર પલ્યોપમના સમયતુલ્ય એટલે તેના જેટલા સમય થાય તેટલા દ્વીપ અને સમુદ્રો છે. (આ પલ્યોપમ સૂફમ સમજવું)
ઉદ્ધારપપમનું સ્વરૂપ આ પ્રમાણે –ઉત્સધાંગુલના પ્રમાણથી એક જન લાબે, એક જન પહોળો અને એક જન ઉડે કુવો કરે. પછી દેવકુરૂ અને ઉત્તરકુરૂના યુગલિકના એક દિવસથી માંડીને સાત દિવસ સુધીમાં ઉગેલા વાળાગ્રના અસંખ્ય કકડા કરીને (કલ્પીને) તે વડે તે કુવો ઠાંસી ઠાંસીને ભરે. તેમાંથી એક એક સમયે એક એક કકડે કાઢતાં જેટલા કાળે તે કુ સર્વથા ખાલી થાય તે કાળ એક સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમ કહેવાય છે. (૨) (અહીં વાળાગ્રમાં અગ્ર શબ્દ કકડાવાચક છે.)
ઉદ્ધારપામની પ્રરૂપણામાં જ વિશેષ સંપ્રદાયના કથનવડે પ્રથમ સ્થૂળ કલ્પનાને કહે છે.
कुरुसगदिणाविअंगुल-रोमे सगवारविहिअअडखंडे । बावन्नसयं सहस्सा, संगणउई वीसलक्खाणू ॥३॥
અર્થ—(કુલપવિનાવિન્નામે) દેવકુફે અને ઉત્તરકુરૂમાં સાત દિવસના જન્મેલા ઘેટાના એક ઉત્સધાંગુલપ્રમાણ વાળને (તારા વિનિમય) સાત વાર આઠ-આઠ કકડા કરવાથી (૩ખૂ) તે કકડા (વીલા ) વિશ લાખ (સાપ) સતાણું (લસા ) હજાર (વાવણથં) એક સો ને બાવન (૨૦૯૭૧પર) થાય છે. (૩) તે આ પ્રમાણે
અંગુલપ્રમાણ રેમ ૧ (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ૧ ૮ ૬૪ ૫૧ર ૪૦૯૬ ૩ર૭૬૮ ૨૬૨૧૪૪
૮ ૬૪ ૫૧૨ ૪૦૯૬ ૩ર૭૬૮ ૨૬૨૧૪૪ ર૦૯૭૧૫ર - આ ઉપર કહેલા કેશના કકડાવડે પલ્ય ભરવાથી પણ તે કકડા સંખ્યાતા જ થાય છે, તે દેખાડવાપૂર્વક અસંખ્ય પણું કહેવા માટે સૂક્ષ્મ કકડાની કલ્પના કરે છે.
ते थूला पल्ले वि हु, संखिजा चेव ढुति सेव्वे वि। ते इक्विक असंखे, सुहमे खंडे पकप्पेह ॥ ४॥