Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ પાટલા પર અક્ષત-નૈવેદ્ય-ફુલ પૂજા (તે વિસ્તારપૂર્વક મધ્યાહ્નકાલની પૂજા વિધિમાં જણાવેલ છે) કરવી. ત્રણવાર ભૂમિ પ્રમાર્જના કરી “ત્રીજી-નિસીહિ' બોલવી પછી ઈરિયાવહિયં કરીને ચૈત્યવંદન કરીને પચ્ચકખાણ લેવું. જિનાલયથી ઉપાશ્રયે જઈને પૂજ્ય ગુરૂભગવંતોને ગુરૂવંદન કરી પચ્ચકખાણ ગ્રહણ કરવું. ગોચરી-પાણી વહોરવા પધારવા વિનંતિ કરી ગુરૂભગવંતને પૂંઠ ન પડે, તેમ ઉપાશ્રયથી નિર્ગમન કરવું. | (રાઈ-પ્રતિક્રમણ કરતાં પહેલા દેરાસરે ન જવાય. દેરાસરે જઈને આવ્યા પછી રાઈ-પ્રતિક્રમણ ન થાય. પ્રાત:કાળની પૂજાનો સમય અરૂણોદયથી ૧૨-૦૦ ક્લાક સુધી) (૨) મધ્યાહ્નકાળની પૂજા : આ ભવના પાપનો નાશ કરે. જિનપૂજા વિધિમાં વિગતવાર વર્ણન સાથે બતાવેલા અષ્ટપ્રકારી પૂજા જાણવી. આ પૂજા મધ્યાહ્નકાળના ભોજન | પહેલા પુરિમકૃપચ્ચકખાણની આસપાસ કરવાનું વિધાન છે. (૩) સાયંકાળની પૂજા: ૭ ભવના પાપનો નાશ કરે. સાંજ વાળુ પતાવીને અથવા પાણી ચૂકવીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા. એક ચાંદી/પીતળની થાળીમાં ધૂપીયું + ધૂપસળી અને ફાણસ સાથે દીપક લઈને જિનાલયે જવું. ‘નિસીહિ' બોલી પ્રવેશ કરવો. પ્રભુજીના મુખદર્શન થતાં Jan Education Inteling Private cele na Usemi wwjainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124