Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ રાજ્યાવસ્થાથી કેવલી અવસ્થાનું ભાવન કરવું. (૩) રુપાતિત અવસ્થા : પ્રભુજીને અષ્ટકર્મનાશ દ્વારા પ્રાપ્ત થયેલ સિદ્ધાવસ્થાનું ભાવન કરવું. નોંધ : પક્ષાલ આદિ દ્રવ્ય પૂજા-ભાવ પૂજા કરતા અવસ્થાનું ભાવન કરવું. (૧) જન્મ-અવસ્થા : પક્ષાલ. (૨) રાજ્ય-અવસ્થા : ચંદન-પુષ્પ-અલંકાર-આંગી. (૩) શ્રમણ-અવસ્થા : કેશ રહિત મસ્તક-મુખ જોઈને ભાવવી અને આઠ પ્રાતિહાર્ય દ્વારા પ્રભુજીની કેવલી અવસ્થા ભાવવી અને પ્રભુજીને પર્યકાસનેકાઉસ્સગ્નમુદ્રામાં જોતાં સિદ્ધાવસ્થા-ભાવવી. ત્રણ દિશા નિરીક્ષણ ત્યાગ સ્વરુપ દિશીત્યાગ ત્રિકઃ પ્રભુજીની સન્મુખ સિવાય પોતાની પાછળ, જમણી અનેડાબી તરફની ત્રણે દિશાને જોવાનું ત્યાગકરવું તે. પ્રમાર્જના ત્રિક: પ્રભુજીની ભાવપૂજા સ્વરુપ ચૈત્યવંદન શરુ કરતાં પહેલાં ભૂમિનું ત્રણ વખત પ્રમાર્જન કરવું તે. આલંબન-ત્રિક : (૧) સૂત્ર(વણ) આલંબન : અક્ષરો પદ-સંપદા વ્યવસ્થિત બોલવાં તે. (૧૯) senest Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124