________________
• પુરુષોએ
દીવાની જ્યોત અને બહેનો એ છ ગોળ
એ ૭૦
•
આકારે તિલક કરવો.
• પ્રભુજીની દૃષ્ટિ ન પડે તેવા સ્થળે પદ્માસને / ઉભા રહીને બે ભ્રમરના મધ્યસ્થાનમાં તિલક કરવું. પુરુષોએ બે કાન, ગળા પર, હૃદય પર અને નાભિ પર પણ તિલક કરવું, પરન્તુ બહેનો એ કંઠ સુધી. તિલક કરતાં પૂર્વે ‘ૐ આઁ હ્રીઁ ક્લાઁ અહંતે નમ:' મંત્ર સાતવાર બોલી કેશરને મંત્રિત કરવું.
• ‘હું ભગવાનની આજ્ઞા શિરોધારણ કરું છું'. આવી ભાવના રાખવા પૂર્વક કપાળે ‘ આજ્ઞા-ચક્ર' ના સ્થાને તિલક કરવું. અભિષેક માટે કળશ તૈયારીની વિધિ
• ગાયનું દૂધ =૫૦% નિર્મળ પાણી =૨૫ %, દહી ૧૦, સાકર=૧૦%, અને ગાયનું ઘી =૫=૧૦૦% પંચામૃત. ♦ પક્ષાલ માટે પંચામૃત મુખકોશ બાંધીને જાતે મૌનપૂર્વક તૈયાર કરવું.
• કુવો-વાવડી-વરસાદનું પાણી ગાળીને સ્વચ્છ વાપરવું. પણ નળનું કે ગાળ્યા વગરનું પાણી ન વાપરવું.
• ફક્ત દૂધનો જ પક્ષાલ કરવાનો હોય ત્યારે દૂધમાં એક
39
Education InternationeFor Private & Personal Use Only www.jainelibrary.org