________________
ઢગલી અને અન્તે નીચે નંદાવર્ત કે સ્વસ્તિક માટે એક ઢગલી ચોખાની કરવી.
ગણ
સહુ પ્રથમ મધ્ય (વચ્ચે)ની ઢગલીને વ્યવસ્થિત કરતાં નીચે મુજબ
દુહા મધુર સ્વરે બોલવું. ‘દર્શન જ્ઞાન ચારિત્રના આરાધન થી સાર...'
♦ પછી ઉપરની ઢગલીમાં અક્ષત-પૂજા આમ કરાય અષ્ટમીના ચંદ્ર જેવી સિદ્ધશિલાની રચના કરતા મધ્ય ભાગમાં ઝાડો ભાગ અને જમણી તરફ, ડાબી તરફ પતળો ભાગ કરતાંકરતાં બન્ને ખૂણે માખીની પાંખ જેટલો પાતળો ભાગ કરવો. તેની ઉપર અડે નહિ તેમ તે સિદ્ધશિલાની સમકક્ષમાં એક નાની પતલી લીટી કરવી.
સિદ્ધ ભગવંતોનો વાસ સિદ્ધશિલા
૭૬
Jain Education Internationalon Private & Personal Use Only www.ainelibrary.org