Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 88
________________ કુન્દા-વદાત-ચલ-ચામર-ચારુ-શોભે, વિભ્રાજવે તવ વપુઃ કલધીત-કાન્તમ T. ઉદ્યચ્છ શાક્ક-શુચિ-નિર્ઝર-વારિ-ધાર, મુચ્ચ-રૂટં સુર-ગિરે-રિવ-શાત કૌભમ્ II3ol. અર્થ : હે પ્રભુજી ! ઉદય પામતા ચંદ્ર જેવા નિર્મળ, ઝરણાના પાણીની ધારાઓથી શોભિત, મેરુ પર્વતના ઉંચા સુવર્ણમય શિખરની જેમ, મોગરાના પુષ્પ જેવા ઉજ્જવળ વિંઝાતા ચામરોથી પ્રભુસમક્ષ ઉચ્છરંગભાવે. ચામર-નૃત્ય આમ કરાય શોભાવાળું આપનું સુવર્ણ કાંતિમય-શરીર શોભી રહ્યું છે. (૩૦) શ્રી પાર્શ્વપંચકલ્યાણક પૂજાની ઢાળ: બે બાજુ ચામર ઢાલે, એક આગળ વજ ઉલાળે ! જઈ મેરુ ધરી ઉસંગે, ઇંદ્ર ચોસઠ મળિયા રંગે ||. પ્રભુ પાર્શ્વજીનું મુખડું જોવા, ભવોભવના પાતિક ધોવા... દહેરાસરના અથવા પ્રભુજીની ભક્તિ માટે લાવેલા ચામરોથી પૂજ્ય ગુરુ ભગવંત સમક્ષ નૃત્ય ન કરાય અને ઢળાય પણ નહિ. સ્નાત્ર મહોત્સવમાં રાજ-રાણી કે ઈન્દ્ર-ઈન્દ્રાણી. ને પણ ન ઢળાય. કદાચ ઢાળવાની કે નૃત્ય કરવાની જરૂર જણાય તો દેવદ્રવ્યમાં યથાયોગ્ય નકરો આપ્યા પછી જ ઉપયોગ કરી શકાય. (૭૪ ) Jain Education

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124