Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 108
________________ અહર્નિશ પાપ દહું.. જિન તેરે.. llll. | મેરે મનકી તુમ સબ જાણો, કયાં મુખ બહોત કહું.. જિન તેરે.. ll૪ll ' કહે “જસવિજય’ કરો હું સાહિબ, જયું ભવદુઃખ ન લહું.. જિન તેરે.. //પી (ચૈત્યવંદનમાં આપેલ સૂચના મુજબ સ્તવનમાં સમજવું) • શાસ્ત્રીય શુદ્ધ રાગમાં પૂર્વાચાર્યો દ્વારા રચાયેલા અથવા પોતાના સ્વરચિત સ્તવનો એકી સંખ્યામાં મંદસ્વરે અન્યોને ખલેલ ન પહુંચે, તેમ સુમધુર કંઠે ભાવવિભોર થઈને ગાવવા. દહેરાસરમાં પ્રભુજી સમક્ષ પર્યુષણ આદિ પર્વોનાં સ્તવનો (દા.ત. સુણજો સાજન સંત.. અષ્ટમી તિથિ સેવો રે...)અને તીર્થના મહિમાને (દા.ત. વિમલાચલ નીતુ...) જ વર્ણવતાં સ્તવનો ન ગાવા. પ્રભુગુણવૈભવનું વર્ણન જેમાં હોય અને પોતાના દોષોનો સ્વીકાર જેમાં હોય, તેવા અર્થ સાથેનાં સ્તવનો પ્રભુજી સમક્ષ ગાવા જોઈએ. અરિહંત ચેઈચાણ આમ કરાય ( ૯૪. Jain Education Internatio wate e Only www.jainelibrary org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124