Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 116
________________ પછી તુરંત એક ખમાસમણ આપીને નીચે ઢીંચણના આધારે ઉભડગ પગે બેસીને મુફિવાળીને “જિન ભક્તિ કરતાં જે કાંઈ અવિધિ આશાતના હુઈ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ' બોલવું. • ત્યાર બાદ પ્રભુજીની ભક્તિથી ઉત્પન્ન થયેલ આનંદને વ્યક્ત કરવા એકી સંખ્યામાં સ્તુતિઓ બોલવી. (દા.ત. આવ્યો શરણે તમારા, ભવોભવ તુમ ચરણોની સેવા, જિને-ભક્તિજિને ભક્તિ., અધ મે સફલ જન્મ.., પાતાલે યાનિ બિંબાનિ... અન્યથા શરણં નાસ્તિ... અન્ત ઉપસર્ગો: ક્ષય યાત્તિ અને સર્વ મંગલ માંગલ્ય” બોલવું) I calon me, national or Private Mesónal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124