Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 122
________________ ઓટલા ઉપર બેસવાની વિધિ પ્રભુજીને કે દહેરાસરને પીઠ ન પડે તે રીતે બેસવું. રસ્તો કે પગથિયાં છોડીને એક બાજુ મૌન ધારણ કરી બેસવું. આંખો બંધ કરી મનમાં વાર ત્રણ શ્રી નવકાર મંત્ર ગણી હદયમાં પ્રભુજીનાં દર્શન કરવાં. ૦ મારુ દુર્ભાગ્ય છે કે પ્રભુજીને છોડીને ઘરે જવું પડે છે તેવો ભાવ રાખી ઊભા થવું. ઇતિ શ્રી જિન પૂજા-દર્શન વિધિ સમાપ્ત ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN 6.90CARA KENDRA Jain EducatiemationaFor o rau Bly vw.jainghorary

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124