________________
હવણ (નમણ) જલ લગાડવાની વિધિ
દહેરાસરમાં પ્રવેશદ્વાર પાસે પ્રભુની કોઈપણ દિશામાંથી દષ્ટિ ના પડે, તેવી જગ્યાએ સુયોગ્ય સ્વચ્છ વાટકામાં ઢાંકણ સાથે ન્હવણ (નમણ) જલા રાખવું. પોતાના શરીરને
ન્યવણનો સ્પર્શ કરવાનો હોવાથી, તે વખતે પ્રભુજીની દષ્ટિ
પડે, તો અનાદર થાય. પાંચ અંગ બ્લવણ
સાધન નાનું હોય તો
નીચે એક થાળી રાખવી. જલ આમ બંગાડાય, ન્હવણજલને અનામિકા
| (પૂજા કરવાની આંગળી)થી સ્પર્શ કરીને અનુક્રમે એક-એક અંગે છાંટા ન પડે, તેમ લગાડવું પ્રભુજીના અંગને સ્પર્શીને પરમપવિત્ર બનેલ નમણ જમીન પર નપડે તેમ સાચવવું.
(૧૦૬)
E
lain
n
ternational For Private & Personal
ainelibrary.ore