Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 119
________________ કાર ઘંટનાદ પછી પલકારા વિના અનિમેષ નયને પ્રભુની નિસ્પૃહ કરુણાદષ્ટિનું અમીપાન કરતાં-કરતાં અતિશય દુ:ખતા હૃદયે પ્રભુનું સાન્નિધ્ય છોડીને પાપથી ભરેલા સંસારમાં પાછા જવું પડે છે, તેમ ખેદ રાખીને પાછાં પગે પ્રવેશદ્વાર તરફ આવવું. મૌન-ધારણ, જયણાપાલન, દુ:ખાર્ત-દય આદિ સહજતાથી અનુભવતાં આરાધકના નયનો અશ્રુપૂર્ણ પણ થવા સંભવ છે. ધટનાદ કરવો પ્રભુજીથી પાછા વળતાં. આમ નિકળાય ( ૧૦૫ Personal Use Only-www ernationaf b

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124