________________
રાખી, બન્ને દાંતની પંકિત (શ્રેણી) એક-બીજાને ન સ્પર્શે, તેમ રાખીને, કાઉસગ્ગ કરવો વિશેષ ફળદાયી છે. ઉચ્ચાર કે ગણગણાટ કે આંગળીના વેઢામાં સંખ્યા ના ગણાય. • શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિ (=થોય) ૦ (પુરુષો પહેલા ‘નમોહંત બોલે.')
શંખેશ્વર પાર્શ્વજી પૂજીએ, નરભવનો લ્હાવો લીજીએT. મન-વાંછિત પૂરણ સુરતરુ, જય વામા સુત અલવેસરૂં III (અહી પણ ચૈત્યવંદન સ્તવનમાં કરેલ સૂચન મુજબ તે તે ભગવાનની થોય બોલવી.) પછી એક ખમાસમણ દેવું. “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિશીહિઆએ મFણ વંદામિ” ઉભા થઈ યોગમુદ્રામાં યથાશક્તિ પચ્ચખાણ લેવું.
૯૭. Jain Education internationaFor Private & Personal Use Only www.jainelibrary.org