SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ રાખી, બન્ને દાંતની પંકિત (શ્રેણી) એક-બીજાને ન સ્પર્શે, તેમ રાખીને, કાઉસગ્ગ કરવો વિશેષ ફળદાયી છે. ઉચ્ચાર કે ગણગણાટ કે આંગળીના વેઢામાં સંખ્યા ના ગણાય. • શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિ (=થોય) ૦ (પુરુષો પહેલા ‘નમોહંત બોલે.') શંખેશ્વર પાર્શ્વજી પૂજીએ, નરભવનો લ્હાવો લીજીએT. મન-વાંછિત પૂરણ સુરતરુ, જય વામા સુત અલવેસરૂં III (અહી પણ ચૈત્યવંદન સ્તવનમાં કરેલ સૂચન મુજબ તે તે ભગવાનની થોય બોલવી.) પછી એક ખમાસમણ દેવું. “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિશીહિઆએ મFણ વંદામિ” ઉભા થઈ યોગમુદ્રામાં યથાશક્તિ પચ્ચખાણ લેવું. ૯૭. Jain Education internationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy