________________
સમ્માણ-વત્તિયાએ, બોહિલાભ -વત્તિયાએ, નિરુવસગ્નવત્તિયાએ |રા સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વડઢમાણીએ ઠામિકાઉસગ્ગીfall.
૦ અન્નત્થ સૂત્ર ૦. અન્નત્ય સિસિએણે, નીસિએણે ખાસિએણે છીએણ, જંભાઈએણં, ઉડડુએણં, વાયનિસર્ગેણં, ભમલિએ પિત્તમુચ્છાએ IIII સુહમેહિં અંગ સંચાલેહિં, સુહમેહિં–ખેલ સંચાલેહિં, સુહમેહિં દિઠ્ઠિ સંચાલેહિં ||રા. એવભાઈ-એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગો llall જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ ll૪ll તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપાણે વોસિરામિ પિIl
(જિન મુદ્રામાં એક નવકારનો કાઉસગ્ગ કરવો. નમો અરિહંતાણં' બોલીને એક થોય બોલવી)
કાઉસ્સગ્ગ ક્રવાની વિધિ કાઉસ્સગ્ગ ૧૯ દોષ રહિત અને શરીરને એકદમ સ્થિર રાખી, દષ્ટિ પ્રભુ સમક્ષ અથવા નાકની દાંડી તરફ રાખી, હોઠ સહજતાથી એક-બીજાને સ્પર્શી તેમ બંધ રાખી, જીભ વચ્ચે અથવા તાળવે સ્થિર
(૯૬) Jain Education InternationaFor Prive Deenal Us Only www.jainelibrang