Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad
View full book text
________________
ફિલ્મોની તર્જમાં સ્તવન ગાવા યોગ્ય નથી. • દેરાસરમાં પૂજન કે પૂજા કે મંડળ કે સંધ્યાભક્તિ
આદિ કાર્યક્રમોમાં ઉપદેશ આપતાં ગીતો (દા.ત. એક પંખી આવીને ઉડી ગયું.. મા-બાપનો ઉપકાર.. શોક ગીત...) ક્યારેય પણ કોઈપણ સંજોગોમાં ન ગવાય.
• જયવીરરાય સૂત્ર (મુક્તાશક્તિ મુદ્રામાં) ૦ જયવીયરાય ! જય ગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવા ભવનિમ્બેઓ મગ્ગાણુસારિયા ઈફલસિદ્ધિ IIII. લોગ વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરFકરણ ચ, સુહગુરુજોગો તબ્બયણ સેવણા આભવમખેડા ||રામાં | (હવે આ સૂત્ર યોગમુદ્રામાં બોલવું.) વારિજ્જઈ જઈ વિ, નિયાણબંધણું વીયરાય ! તુહ સમએ, તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુહ ચલણાાં Ilall દુમ્બદ્ધઓ કમ્મખઓ,સમાહિમરણં ચ બોહિલાભો આ, સંપન્જઉ મહ એ, તુહ નાહ ! પણામ કરણેણં Il૪ll સર્વમંગલ માંગલ્ય, સર્વકલ્યાણકારણમાં પ્રધાનં સર્વધર્માણાં, જૈન જયતિ શાસન આપી. (પછી ઉભા થઈને “અરિહંત-ચેઇઆણં સૂત્ર બોલવું') અરિહંત-ચેઈઆણે કરેમિ કાઉસ્સગ્ગ |૧|વંદણવત્તિયાએ, પૂઅણ-વત્તિયાએ, સકકાર-વત્તિયાએ,
( ૫)
ducation mternationaFor Private & Personal use only
wa
y
.org
Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124