Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 95
________________ ફળ પૂજાની વિધિ • ઉત્તમ તથા ઋતુ પ્રમાણે શ્રેષ્ઠ ફળો ચઢાવવાં. શ્રીફળ ઉત્તમ કહેવાય. નહિતર બદામ ચાલે. કક્ષાનાં, સડી-ગયેલાં, નિમ્ન ગળી-ગયેલાં, છિદ્રવાળાં કે બોર-જાંબુ આદિ ફળો ન ચઢાવાય. • સુયોગ્ય ફળોને ગાયના ઘીનું વિલેપન કરીને સોનાચાંદીના વરખ લગાડીને સુશોભિત કરી શકાય. એકાદ કેળાના બદલે આખી લૂમ ચઢાવવી. • શત્રુંજય તીર્થ માં જય તળેટી પાસે વહેંચનાર પાસેથી ફળ ન ખરીદવા. ઃ • ફળ સિદ્ધશિલાની ઉપરની લીટી પર શ્રી સિદ્ધ ભગવતોનો વાસ છે, ત્યાં સિદ્ધભગવંતોને ચઢાવવું. ફળ પૂજા વેળા બોલવા યોગ્ય દુહો : (પુરૂષો ‘નમોડર્હત્... 'બોલે) “ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગા પુરૂષોત્તમ પૂજી કરી, માર્ગે શિવ ફળ ત્યાગ.. ||૧|| ૐ મૈં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણ શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ (એક હોય તો ‘ફલં’) યજામહે સ્વાહા... (૨૭ ડંકા વગાડવા) અર્થ : પ્રભુ ઉપરના ભક્તિરાગથી ઈન્દ્રાદિ દેવો ૮૧ Jain EducEnternationa For Private & Personal Use ww.jainellbrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124