Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 100
________________ • ચૈત્યવંદન શરુ કરતાં પહેલાં અવશ્ય યોગમુદ્રામાં ‘ઈરિયાવહિયં' કરવી જોઈએ. • દેરાસરમાં એક ચૈત્યવંદન કર્યા પછી સળંગ ત્યાં જ પરિસરમાં બીજુ ચૈત્યવંદન કે દેવવંદન કરવાની ભાવના હોય અને દહેરાસરમાં આવ-જાવ કરતાં પાણી-ફૂલ આદિની વિરાધના ન થયેલ હોય તો ફરીવાર ‘ઈરિયાવહિયં' કરવાની જરૂર રહેતી નથી. વિરાધના થયેલ હોય કે ૧૦૦ ડગલાંથી ઉપર જવાનું થયેલ હોય તો અવશ્ય ‘ઈરિયાવહિયં' કરવી જોઈએ. ૮૬ Jain Education InternationaFor Private & Personal Use www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124