________________
• રસવંતા નૈવેધને થાળીમાં રાખી દુહો બોલવો.... (પુરૂષો ‘નમોડર્હત્...' બોલે.)
ન કરી નૈવધ પૂજના, ન ધરી ગુરુની શીખ | લેશે પરભવ અશાતા, ઘર ઘર માંગશે ભીખ “અણહારી પદ મેં કર્યાં, વિગ્ગહ-ગઈ અનંત; દૂર કરી તે દીજીએ, અણહારી શિવસંત” ૐ હ્રીઁ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્યાનિ (એક હોય તો નૈવેધ) યજામહે સ્વાહ II (૨૭ ડંકા વગાડવા) અર્થ : હે પ્રભુ ! એક ભવથી બીજા ભવે જતાં વચ્ચે બે
રસવંતા નૈવેધની થાળ આમ ઢોંકાય
ત્રણ-ચાર સમય માટે વિગ્રહ ગતિમાં મેં અનંતીવાર આહારના ત્યાગ સ્વરુપ અણાહારીપણું કર્યું છે. પણ તેથી મારી કાંઈ કાર્ય સિદ્ધિ (મોક્ષપદ પ્રાપ્તિ) થઈ નથી. તેથી આ નૈવેધદ્વારા આપની પૂજા કરવા દ્વારા યાચું છું કે તેવા ક્ષણિક-નાશવંત અણાહારીપણાને દૂર કરીને મને અક્ષય-શાશ્વત એવા અણાહારીપદ સ્વરૂપ મોક્ષ સુખને આપો.
૮૦
Jain Excvical or shrernational Private & Personal des Only www.jain.iurary.org