Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 86
________________ દર્પણ દર્શન તથા પંખો વિંઝવાની વિધિ અને • એલ્યુમીનીયમ, તુચ્છ કાગળનું પૂઠું અને લોઢાના સ્ક્રુ-નટ પ્લાસ્ટિકથી મઢેલુ દર્પણ ન રાખવો. • સોના-ચાંદી કે પીતળનું નકશીકામ વાળો દર્પણ રાખવું. • પ્રભુજીના મુખદર્શન માટે ઉપયોગી આરીસાથી ક્યારે પણ પોતાનું મુખ દર્પણમાં પ્રભુજીના દર્શન થતા પંખો આમ ઢાળવો જોવાય જ નહિ. જોવાઈ જાય તો તે દર્પણનો પ્રભુ ભક્તિમાં ઉપયોગ ન કરવો. • શક્ય હોય તો દહેરાસરમાં અને સ્વદ્રવ્યવાળાઓએ દર્પણ ઉપર સુયોગ્ય કવર ઢાંકી ને રાખવું. • દર્પણને પોતાના હૃદયની નજીક પાછળનો ભાગ રાખીને આગળના ભાગ થી પ્રભુજીનાં દર્શન કરવાં. • પોતાના હૃદયકમલમાં પ્રભુજીનો વાસ છે અને પ્રભુજીની રહેમ નજર સેવક ઝંખે છે, તેવા આશયથી પ્રભુને દર્પણમાં હૃદય પાસે જોવા અને તુરંત સેવક બનીને પંખો ઢાળવો (ફેરવવો.) • તે વખતે બોલવા યોગ્ય ભાવવાહી સ્તુતિ. પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલ । આત્મદર્શનથી જુએ, દર્શન હોય તત્કાલ ॥૧॥ ♦ દર્પણ અને પંખા નો ઉપયોગ કર્યા પછી દર્પણ ને ઉંધો અને પંખાને સુયોગ્ય સ્થાને લટકાવવો. lain sucation Internation ૭૨ & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124