________________
હરિએ "
પ્રભુજીના અંગૂઠે પૂજા આમ કરાય ગુરુ ગૌતમસ્વામીજીને આમ પૂજા કરાયા
કપાળે અંગૂઠેથી તિલક કરાય. પ્રભુજીની પૂજા કર્યા પછી સિદ્ધચક્રજી ને અને સિદ્ધચક્રજીને કર્યા પછી પ્રભુજીને કરી શકાય. પ્રવચન મુદ્રાવાળા ગણધર ભગવતતોને પૂજા કર્યા પછી તે જ કેશરથી પ્રભુજી કે સિદ્ધાવસ્થાવાળા ગણધર ભગવંતો કે સિદ્ધચક્રજીને પૂજા ન જ કરાય. શાસન દેવ-દેવીને અંગૂઠેથી મસ્તક ઉપર તિલક-કર્યા પછી તે કેશરથી કોઈને પણ પૂજા ન જ કરાય.
( ૫૬ )
Jalin Educa on internauon
vate & Personal
y www
elibrary on