________________
પ્રભુજીને પુષ્પપૂજાની કુસુમાંજલિ આમ કરાય
દોરાથી ગૂંથેલી (પરોવેલી, વિંધેલી) માળા અયોગ્ય અને હિંસાકારક કહેવાય.
• ફૂલમાળા ગૂંથતી વખતે સુતરાઉ દોરો કે ફૂલો પોતાના શરીર-વસ્ત્ર કે અન્ય કોઈને પણ સ્પર્શવાં ન જોઈએ, સ્પર્શે તો તે પુષ્પો ત્યાગ કરવા.
પ્રભુજીને ચઢાવેલાં પુષ્પો ફરીવાર ચઢાવવાં નહિ. દિવસ દરમ્યાન ચઢાવેલાં પુષ્પો એક સાથે ભેગાં કરીને આંગી ચઢાવતી વખતે ફરીવાર તે ચઢાવેલા ઢગલાંમાંથી ચૂંટીને પ્રભુજીના અંગ ઉપર ન ચઢાવાય.
૬૨
Jain Lut
Internationar
Only www.jai