________________
ઘી/દીવેલા આદિના છાંટા દહેરાસરમાં
ક્યાંય પણ ના પાડવા. અખંડ દીપકને અધિકૃત વ્યક્તિ સિવાય ના એ સ્પર્શ ન કરવો. ગભારાની બહાર અને સ્વદ્રવ્યથી પૂજા કરનાર પ્રભુજીથી યોગ્ય આંતરે દીપક
રાખી દીપક પૂજા પ્રભુજીને ફાણસ યુક્ત દીપક-પૂજા દીપક પૂજા પુરુષોએ પ્રભુજીની જમણીબાજુ અને બહેનોએ ડાબી બાજુ ઉભા રહીને કરવી. એક જ દીવેટનો દીપક હાથમાં રાખીને ઘંટ વગાડીને કયારેય પણ આરતી કે મંગલદીવો ન બોલાય.
(૬૮) Jain Educa a InternationaFor Private & Personale Only www.jainte
કરવી.