SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઘી/દીવેલા આદિના છાંટા દહેરાસરમાં ક્યાંય પણ ના પાડવા. અખંડ દીપકને અધિકૃત વ્યક્તિ સિવાય ના એ સ્પર્શ ન કરવો. ગભારાની બહાર અને સ્વદ્રવ્યથી પૂજા કરનાર પ્રભુજીથી યોગ્ય આંતરે દીપક રાખી દીપક પૂજા પ્રભુજીને ફાણસ યુક્ત દીપક-પૂજા દીપક પૂજા પુરુષોએ પ્રભુજીની જમણીબાજુ અને બહેનોએ ડાબી બાજુ ઉભા રહીને કરવી. એક જ દીવેટનો દીપક હાથમાં રાખીને ઘંટ વગાડીને કયારેય પણ આરતી કે મંગલદીવો ન બોલાય. (૬૮) Jain Educa a InternationaFor Private & Personale Only www.jainte કરવી.
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy