________________
દીપક પૂજા કરતી વખતે પ્રદક્ષિણાકારે નાક થી નીચે અને નાભિથી ઉપર દીપક રાખીને દુહા બોલવા. દીપક પૂજા વખતે સાથે ઘંટ વગાડવાનો વિધાન નથી. અન્ય સ્તુતિ-સ્તોત્ર આદિ પણ ન બોલાય. અગ્રપૂજા વખતે મુખકોશની જરૂર નથી. આરતી-મંગલ દીવો કરનારે માથે સાફો/ટોપી અને ખભે ખેસ પ્રભુજીનો વિનય સાચવવા જરૂર રાખવું. મૂળનાયક પ્રભુજી સન્મુખ આરતી-મંગલદીવો ઉતાર્યા પછી ઘંટનાદ ચાલુ રખાવીને જિનાલયમાં બિરાજમાન અન્ય પ્રભુજી સમક્ષ પણ ઉતારવો. મુકતી વખતે જાળી -વાળું ઢાંકણ ઢાંકવું. દીપક પૂજા કરનાર ભાઈઓ સાથે ફક્ત હાથ લગાડીને બહેનો જમણી તરફ દીપક પૂજા ન કરાય,
તેવી રીતે પુરુષોએ પણ ન કરાય. • દીપક પૂજા વેળાએ બોલવા યોગ્ય દુહો
(પુરૂષો ‘નમોડર્ણ..' બોલે) દુહો :- દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુ:ખ હોય ફોકા
ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક Illl ૐ હ્રીં શ્રી પરમ - પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય દીપ
Ja Equinte allora
o
nly
wyrljainelibrary.orp