Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 78
________________ ઉભા રહેલ ભાવિકોએ બોલવા યોગ્ય દુહા(પુરૂષો ‘નમોડર્હત્..'. બોલે) ‘સુરભિ અખંડ કુસુમગ્રહી, પૂજો ગત સંતાપ । સુમતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ ||૧|| ‘ૐ હ્રીઁાઁ પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા' (૨૭ ડંકા વગાડવા) અર્થ : જેમના સંતાપ માત્ર નાશ પામ્યા છે, એવા પ્રભુજીને તમે સુંગધિત-અંખડ પુષ્પોથી પૂજા કરો. પ્રભુજીના સ્પર્શથી ફુલનો જીવ ભવ્યપણાની છાપ મેળવે છે, તેમ તમો પણ સમક્તિની છાપ મેળવો. • અહી ગભારાની અંદર પ્રભુની સાવ નજદીકમાં ઉતારવા યોગ્ય નિર્માલ્યથી લઈને પુષ્પ પૂજા સુધીની પૂજાને ‘અંગપૂજા’ કહેવાય છે. તેમાં સર્વથા મૌનનું પાલન અને દુહા આદિ મનમાં જ ભાવવા. • સ્વદ્રવ્ય થી • પ્રભુજીથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ દૂર (અવગ્રહમાં) રહીને કરવા યોગ્ય ‘ અગ્રપૂજા' છે. -પ્રકારી પૂજા અષ્ટ ભાગ્યશાળીઓએ પણ સાડા ત્રણ હાથ દૂર રહીને જ અગ્રપૂજા કરવી. કરનાર Jai Education InternationaFor Private ૬૪ Use Orgy www.jamelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124