________________
કરાય. તે જ પ્રમાણે પબાસન કોરું કરવામાં ઉપયોગી પાટલૂંછણાંનો સ્પર્શ ભોયતળીયે લૂંછવામાં ઉપયોગી ભૂમિભૂંછણાં સાથે થઈ જાય, તો તેનો પાટલૂંછણાં તરીકે ઉપયોગ ન કરાય. અંગછણાંમાં પહેલો કરતી વખતે પ્રભુજી પર રહેલા વિશેષ પાણીને ઉપર-ઉપરથી કોરું કરવું અને બીજું કરતી વખતે સંપૂર્ણ શરીર ને કોરું કર્યા પછી અંગઉપાંગ – પાછળ – હથેળી નીચે – ખભા નીચે આદિ જગ્યાએ ખાસ અંગભૂંછણાંની જ લટ બનાવીને આરપાર કાઢીને વિવેકપૂર્વક કોરું કરવું. તે લટથી કોરું થવું શક્ય ન હોય, ત્યારે જ સુયોગ્યસ્વચ્છ–ધુપાવેલી સોના-ચાંદી-તાંબા-પીતળ કે સુખડની કંચી (શળી) થી હળવાશ સાથે કોરું કરવું. • ત્રીજુ કરતી વખતે સંપૂર્ણ કોરા થયેલ પ્રભુજીનો હળવાશ થી સર્વાને સ્પર્શ કરીને વિશેષ કોરું કરવું. અષ્ટ પ્રાતિહાર્ય સહિત પરમાત્માને અંગભૂંછણાં કરતી વખતે પ્રભુજી ને કર્યા પછી અષ્ટ પ્રાતિહાર્ય આદિ પરિકર (દેવ-દેવી-યક્ષ યક્ષિણી-પ્રાસાદદેવી આદિ)
ને પણ કરી શકાય. • પરિકર વગરના સિદ્ધાવસ્થા ના પ્રભુજી હોય અને
મૂળનાયક પ્રભુજીના અધિષ્ઠાયક દેવ-દેવી અને
४७ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrer.org