Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 59
________________ ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણગાવે.. હો સુરપતિ.. એણિ પરે જિન પડિમા કો ન્હવણ કરી, બોધિ-બીજ માનુ વાવે.. હો સુરપતિ !.... અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન-ઉત્તમપદ પાવે.. હો સુરપતિ... (પક્ષાલ કરનાર પોતે જ સુરપતિ બનીને જન્માભિષેક કરતો હોય, ત્યારે પોતે પોતાના માટે સુરપતિ આવ્યા, તેમ ન કહેતાં પોતાના કર્મમળ દૂર થઈ રહ્યા છે, તેમ ભાવે. અન્યો ‘ સુરપતિ’ કહી સંબોધી શકે. નિર્મળજલથી અભિષેક કરનાર ભાગ્યશાળી મનમાં ભાવે અને યોગ્ય આંતરે ઉભા રહેલા ભાગ્યશાળી બોલે કે (પુરૂષો નમોડર્હત્ બોલે) “જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર I શ્રી જિનવરને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર ||૧|| જલપૂજા ગતે કરો, મેલ અનાદિ વિનાશ | જલ પૂજા ફળ મુજ હોજો, માગું એમ પ્રભુ પાસ II” “ૐ હ્રીઁ ર્શી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા) .... ૪૫ Jain Education InternationaFor Private & Personal Only www.jainelibe

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124