________________
•
પ્રભુજીને વિલેપણ કરવાની વિધિ
પ્રભુજીને સર્વાંગે વિલેપન આ રીતે કરાય
દેશી કપૂર અને ચંદન મિશ્રિત સુગંધિત વિલેપન ને સુયોગ્ય થાળીમાં ધૂપાવીને ગભારામાં લઈ આવવું. જમણા હાથની પાંચેય આંગળીઓથી નખ ન
(પુરૂષો સાધુભ્ય:' બોલે)
લાગે, તેમ પ્રભુજીના સર્વ-અંગે વિલેપન કરવું. (વિલેપન પહેલાં બન્ને હાથ સંપૂર્ણ સ્વચ્છ કરવા જરૂરી જાણવા) વિલેપન પૂજામાં નવઅંગ સાથે કોઈ સંબંધ નથી. સમસ્ત અંગને
વિલેપન કરવાનું હોય છે.
વિલેપન કરનાર ભાગ્યશાળી મનમાં દુહો ભાવે અને ગભારાની બહાર રહેલા
ભાવિકો બોલે કે... ‘નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વ
૫૧
lain Education InternationaFor Private & Personal Use Only www.janbrary.org