Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 60
________________ અંગભૂંછણાં રતી વેળાએ રાખવા યોગ્ય કાળજી અંગભૂંછણાં દશાંગ આદિ સુગંધિત ધૂપ થી ધૂપવાં. અને સાથે પોતાના બન્ને હાથ પણ ધૂપવાં. પ્રભુજીનો સાક્ષાત અત્યારે જ જન્મ થયો છે, તેવા ભાવ સાથે ખૂબ જ કોમળતાથી અંગભૂંછણાં કરવા. પહેલું અંગભૂંછણું સહેજ જાડું, બીજાં તેથી થોડું પાતળું (પાકી મલમલનું) અને ત્રીજું સહુથી બારીક (કાચીમલમલનું) રાખવું. અંગભૂંછણાં શુદ્ધ સુતરાઉ, મુલાયમ, સ્વચ્છ, ડાઘા વગર-કાણાં વગરનાં રાખવાં. • અંગભૂંછણાં કરતી વખતે પોતાના હાથને વસ્ત્ર શરીર-મુખકોશ-નખ આદિ કોઈનો પણ સ્પર્શ ના કરાય, થાય તો હાથ પાણીથી સ્વચ્છ કરવા. ખૂબજ કાળજી રાખવા છતાં અંગલૂછણાં પોતાના શરીર-વસ્ત્ર-પબાસન-ભૂમિકલને સ્પર્શી જાય, તો તે અંગભૂંછણાંનો ઉપયોગપ્રભુજી માટે ક્યારેય ન કરવો. અંગભૂંછણાં નો સ્પર્શ પાટલૂંછણાં-જમીનલૂંછણાં સાથે થઈ જાય તો તે અંગભૂંછણાનો ઉપયોગ ન જ ૪૬ ) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org ducation Internationa For Private & Personal use only www.jainelibrary.one

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124