________________
| પહેલી નિશીહિ બોલતી વખતે વિધિ
દેરાસરના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર નિશીહિ ત્રણવાર બોલી પ્રવેશ કરવો. પહેલી - નિસીહિ' બોલવાથી સંસારની તમામ વસ્તુઓનો મન-વચન-કાયાથી ત્યાગ થતો હોય છે. દેરાસર સંબંધિત કોઈ પણ સૂચના અને જાતે સફાઈ કામ આદિ કરવાની
છૂટ હોય છે. • અધિકૃત વ્યક્તિ સૂચન કરે, તે યોગ્ય કહેવાય.
આરાધકવર્ગ ખૂબ કોમળતા-મીઠાશ સાથે સૂચન કરી શકે. દેરાસરની શુદ્ધિ-રક્ષણ-પોષણ-પાલનનું કાર્ય જાતે કરવાથી અનંતગણો ફળ મળે છે. એકવાર ઘંટનાદ પ્રવેશ કરતા કરવો.
( ૨૯ )
‘પહેલી નિસીર્દિી
‘શ ક્રતી વખતે
મંડપમાં પ્રવે)
Jain Education Internationa
P rivate
Personal use only www.jainelibrary.org