SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ | પહેલી નિશીહિ બોલતી વખતે વિધિ દેરાસરના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર નિશીહિ ત્રણવાર બોલી પ્રવેશ કરવો. પહેલી - નિસીહિ' બોલવાથી સંસારની તમામ વસ્તુઓનો મન-વચન-કાયાથી ત્યાગ થતો હોય છે. દેરાસર સંબંધિત કોઈ પણ સૂચના અને જાતે સફાઈ કામ આદિ કરવાની છૂટ હોય છે. • અધિકૃત વ્યક્તિ સૂચન કરે, તે યોગ્ય કહેવાય. આરાધકવર્ગ ખૂબ કોમળતા-મીઠાશ સાથે સૂચન કરી શકે. દેરાસરની શુદ્ધિ-રક્ષણ-પોષણ-પાલનનું કાર્ય જાતે કરવાથી અનંતગણો ફળ મળે છે. એકવાર ઘંટનાદ પ્રવેશ કરતા કરવો. ( ૨૯ ) ‘પહેલી નિસીર્દિી ‘શ ક્રતી વખતે મંડપમાં પ્રવે) Jain Education Internationa P rivate Personal use only www.jainelibrary.org
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy