________________
પ્રદક્ષિણા આપતી વખતે રાખવા યોગ્ય કાળજી
મૂળનાયક પ્રભુજીની જમણી બાજુથી (આપનારની ડાબી બાજુથી)
ઈર્યાસમિતિના જ્યણી પૂર્વક પ્રદક્ષિણાત્રિક
પાલન પૂર્વક ત્રણ પ્રદક્ષિણા.
આપવી. શક્ય હોય તો દહેરાસરના પૂર્ણપરિસરને અથવા મૂળનાયક પ્રભુજીને અથવા ત્રિગડામાં બિરાજમાન પ્રભુજીને પ્રદક્ષિણા આપવી. • શત્રુંજય તીર્થના દુહા બોલવાના બદલે ‘કાલ અનાદિ
અનંતથી...' દુહાઓ ત્રણ પ્રદક્ષિણામાં બોલવા. દુહા મંદસ્વરે ગંભીર અવાજે એકલયમાં સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર'ની પ્રાપ્તિ માટે બોલવા. પ્રદક્ષિણા આપતી વખતે કપડાં સરખાં કરવાં, આડુ
૩૦. Jain Education InternationaFor Private & Personal Use Only www.
aliber