________________
• ખેસ અથવા રુમાલ ફક્ત એક હાથે મોઢા ઉપર ઢાંકીને કેસરપૂજા કે પુષ્પપૂજા કે પ્રભુજીનો સ્પર્શ કરવાથી આશાતના લાગે.
♦ મુખકોશ બાંધીને જ ચંદન ઘસાય, પૂજા કરાય, આંગી કરાય અને પ્રભુજીના ખોખા-મુગટ આદિ પર પણ આંગી કરી શકાય.
♦ મુખકોશ બાંધ્યા પછી મૌન ધારણ કરવું જોઈએ. દુહા આદિ પણ મન માં ભાવવા જોઈએ. ઉચ્ચાર ન કરાય. ચંદન ઘસતી વખતે રાખવા યોગ્ય કાળજી • કપુર-કેશર-અંબર-કસ્તુરી આદિ ઘસવા યોગ્ય દ્રવ્ય કોરા હાથે સ્વચ્છ-વાટકીમાં કાઢી લેવા. સુખડ પણ પાણીથી સ્વચ્છ કરવો.
• મુખકોશ બાંધ્યા પછી ઓરસીયા નો સ્પર્શ કરવો. શુદ્ધ જલ એક સ્વચ્છ વાટકીમાં ગ્રહણ કરવું.
• ઓરસીયો સ્વચ્છ થાય પછી કપૂર (બરાસ) + પાણી મિશ્રિત કરીને સુખડ ઓરસીયા પર ઘસવું અને ઘસાયેલું ચંદન એક વાટકીમાં લઈ લેવું..
♦ પછી કેશર આદિ પાણી મિશ્રણ કરીને સુખડ ઘસવું અને તૈયાર થયેલ કેશર ને સ્વચ્છ હથેળીના સહારે વાટકીમાં લેવું.
૭ કેશર-ચંદન વાટકીમાં લેતી વખતે અને ઘસતી વખતે
૩૪
Education InnaFor Private
nly www.jainelibrary.org