________________
અષ્ટપડમુખોશ બાંધવાની વિધિ
આઠ પડવાળો મુખકોશ મુખ-કોશ આવી આમ તૈયાર કરાયા
રીતે બંધાય પ્રભુજીની દષ્ટિ ન પડે, તેવી જગ્યાએ ઉભા રહીને પૂર્ણતયા આઠ પડ થાય, તેમ મુખકોશ બાંધવો, પછી પાણીથી હાથ શુદ્ધ કરવા. પુરુષોએ ખેસથી જ મુખકોશ બાંધવો અને બહેનોએ પણ પૂર્ણ લંબાઈ-પહોળાઈ સાથે ચોરસ સ્કાર્ફના રુમાલથી અષ્ટપડ મુખકોશ બાંધવો. મુખકોશના આઠ પડથી બન્ને નાસિકા (નાક) અને | બન્ને હોઠ સંપૂર્ણપણે ઢંકાઈ જાય, તેમ જ બાંધવો. મુખકોશ વ્યવસ્થિત બાંધ્યા પછી વારંવાર મુખકોશ નો સ્પર્શ, ઉંચો-નીચો કરવો, તે આશાતના છે.
( ૩૩.
Escal Use Only www.jainelibrary.org
and Educal one
nation