SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપડમુખોશ બાંધવાની વિધિ આઠ પડવાળો મુખકોશ મુખ-કોશ આવી આમ તૈયાર કરાયા રીતે બંધાય પ્રભુજીની દષ્ટિ ન પડે, તેવી જગ્યાએ ઉભા રહીને પૂર્ણતયા આઠ પડ થાય, તેમ મુખકોશ બાંધવો, પછી પાણીથી હાથ શુદ્ધ કરવા. પુરુષોએ ખેસથી જ મુખકોશ બાંધવો અને બહેનોએ પણ પૂર્ણ લંબાઈ-પહોળાઈ સાથે ચોરસ સ્કાર્ફના રુમાલથી અષ્ટપડ મુખકોશ બાંધવો. મુખકોશના આઠ પડથી બન્ને નાસિકા (નાક) અને | બન્ને હોઠ સંપૂર્ણપણે ઢંકાઈ જાય, તેમ જ બાંધવો. મુખકોશ વ્યવસ્થિત બાંધ્યા પછી વારંવાર મુખકોશ નો સ્પર્શ, ઉંચો-નીચો કરવો, તે આશાતના છે. ( ૩૩. Escal Use Only www.jainelibrary.org and Educal one nation
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy