________________
દેરાસરમાં પ્રવેશતી વખતે વિધિ
• પૂજાની સામગ્રી સાથે પ્રભુજીની દૃષ્ટિ પડતાં જ
માથુનમાવી બે
પ્રવેશ
હાથ જોડીને
‘નમો જિણાણં'
નો ઉચ્ચાર
મંદસ્વરે કરવો.
• વિદ્યાથીએ
દફતર,
ઓફિસ જનારે પાકીટ -
સૂટકેશ-થેલો અને અન્ય કોઈ પણ
મા સાથે જિનાલ
દર્શનાર્થીએ ખાવા-પીવા-શણગાર આદિની સામગ્રીનો દેરાસર બહાર ત્યાગ કરીને પ્રવેશ કરવો.
૨૮
Jain Education Inte nationa For Private & Personal Use Only www.jainglibrary.org