Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ સ્નાન કરું છું, એવો વિચાર કરવો. આ ક્રિયા ફક્ત એક જ વાર કરવી. પછી થોડા - સ્વચ્છ-સુગંધિત દ્રવ્યોથી મિશ્રિત નિર્મળ સચિત જલથી સ્નાન કરવું. સ્નાનમાં વપરાયેલ પાણી ગટર આદિમાં ન જવું જોઈએ. સ્નાન કર્યા પછી અતિસ્વચ્છ ટુવાલથી શરીર લૂંછવું. (મૂળ વિધિ અનુસાર સ્નાન પછી શરીર લૂછવાની વિધિ નથી, ફક્ત પાણી નિતારવાનું હોય છે). પૂજાનાં પડાં પહેરતી વખતે રાખવા યોગ્ય સાવધાની • દશાંગાદિ ધૂપથી સુવાસિત શુદ્ધ રેશમનાં પૂજાના વસ્ત્રો સ્વચ્છ ગરમશાલ ઉપર ઉભા રહીને પહેરવાં જોઈએ. ધોતીયું પહેરતી વખતે ગાંઠ ન મારવી જોઈએ. સુયોગ્ય ભાગ્યશાળી પાસે શિખી લેવું. ધોતીયામાં આગળ-પાછળ પાટલી વ્યવસ્થિત કરવી અને અધોઅંગ (કમરની નીચેનો ભાગ) પૂર્ણ ઢંકાય તેમ પહેરવું. • ધોતીયા ઉપર સુવર્ણ ચાંદી કે પીત્તળ-ત્રાબાંનો નકશી કામવાળો કંદોરો અવશ્ય પહેરવો. - Jain Education International or Private & Resonanse www.gamemorary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124